નીચેનામાંથી કયો નિયમ અથવા સિદ્ધાંત જણાવે છે કે "પરમાણુમાં કોઈપણ બે ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ આંકનો સેટ સમાન હોઈ શકે નહીં"?

  • A
    પાઉલીનો અપવર્જનનો સિદ્ધાંત
  • B
    હુંડનો નિયમ
  • C
    આઉફબાઉનો નિયમ
  • D
    હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત

Explore More

Similar Questions

$2s$ કક્ષકના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન નીચેનામાંથી કઈ કક્ષકના ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનને સમાન હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક ગોઠવણી અસંગત (absurd) છે?

$1s^2 2s^2 2p^6 3s^2$ એ કઈ ધાતુની ઇલેક્ટ્રોનિક રચના છે?

$3d_{z^2}$ કક્ષકમાં ઇલેક્ટ્રોનનું સ્થાન કયા ક્વોન્ટમ આંક દ્વારા દર્શાવવામાં આવે છે?

Difficult
View Solution

જો $n = 6$ હોય,તો ઈલેક્ટ્રોન ભરવાનો સાચો ક્રમ કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo